PM ahmedabad airport

PM warm welcome at Ahmedabad Airport: ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

PM warm welcome at Ahmedabad Airport: ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

PM warm welcome at Ahmedabad Airport

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા (PM warm welcome at Ahmedabad Airport) અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન અને મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ કર્યુ હતું.

PM warm welcome at Ahmedabad Airport

આ પણ વાંચો..Three-day National Summit at Surat: સુરતના આંગણે ત્રિ-દિવસીય નેશનલ સમીટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરી

Gujarati banner 01