DKA Breaking

Kasganj Accident: ઉત્તરપ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના, અકસ્માતમાં 15 લોકો મૃત્યુ પામ્યા- જુઓ વીડિયો

Kasganj Accident: મૃતકોની સંખ્યામાં 7 બાળકો સામેલ

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ Kasganj Accident: ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દુર્ઘટનામાં 15 લોકો મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ મળ્યાં છે. દુઃખની વાત એ છે કે મૃતકોમાં 7 તો બાળકો હતા. ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. ગામના લોકો અને પોલીસકર્મીઓને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Break in the Farmer protest: સંયુક્ત કિસાન મોરચાની મોટી જાહેરાત, 29 ફેબ્રઆરી સુધી આંદોલન સ્થગિત- આપ્યુ આ કારણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો