અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો ડાયવર્ટ (Train divert) રૂટ ઉપર ચાલશે.

train divert, ahmedabad division

અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો ડાયવર્ટ (Train divert) રૂટ ઉપર ચાલશે.

 અમદાવાદ , ૧૮ માર્ચ: ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ (Train divert) રૂટથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે: –

1.      ટ્રેન નંબર 02248 અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને (Train divert) ચાલશે.

2.      ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

ADVT Dental Titanium

3.      ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

4.      ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા – પોરબંદર સ્પેશિયલ તારીખ 18 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

5.      ટ્રેન નંબર 09269 પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ,  2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફૂલેરા થઈને ચાલશે.

6.      ટ્રેન નંબર 09565 ઓખા – દહેરાદૂન સ્પેશિયલ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેરતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

Whatsapp Join Banner Guj

7.      ટ્રેન નંબર 09566 દેહરાદૂન – ઓખા સ્પેશિયલ તારીખ 21 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

8.      ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

9.      ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

આ પણ વાંચો…મોબાઈલની બેટરી(mobile Battery burst) ફાટતા ગેમ રમતા બાળકો દાઝ્યા, હાલ ભાઇ-બહેન સારવાર હેઠળ