Union budget 2023 24

Union budget 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, સરકારથી મળી મંજૂરી…

Union budget 2023-24: આ બજેટમાં સરકાર દ્વારા મોટી જાહેરાતો થવાની આશા

નવી દિલ્હી, 01 ફરવરી: Union budget 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે. તે આજે સવારે 11 વાગ્યે આ બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આ બજેટમાં સરકાર દ્વારા મોટી જાહેરાતો થવાની આશા છે.

કેબિનેટની બેઠક પૂરી, બજેટ મંજૂર

સંસદમાં ચાલી રહેલી કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી છે. હવે 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

આ પણ વાંચો: Sabarmati-jodhpur express train cancelled: સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો રહેશે રદ્દ, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો