Swimming national championships

Swimming national championships: ગોવા ખાતે યોજાયેલી સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશીપમાં અમદાવાદના ત્રણ બાળકોએ લીધો ભાગ…

Swimming national championships: ગોવા ખાતે યોજાયેલી દરિયાઈ સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશીપમાં અમદાવાદથી સમનવી, શેહઝાદ તથા હેતાંશ 250 મીટરમા ભાગ લીધો

અમદાવાદ, 31 જાન્યુઆરી: Swimming national championships: ગોવા ખાતે યોજાયેલી દરિયાઈ સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશીપમાં અમદાવાદથી સમનવી, શેહઝાદ તથા હેતાંશ 250 મીટરમા ભાગ લીધો હતો. વેદ પટેલ, અમેયા દેશપાંડે, નિલ પટેલ, 1 કિ.મીમાં ભાગ લીધો હતો.

Swimming national championships 1

આ બાળકો સ્પેશિયલ નિડ બાળકો હોવાથી તેમના માતા-પિતા માટે ગૌરવપૂર્ણ બાબત છે. સામાન્ય બાળકો સાથે સ્પર્ધા મા ભાગ લેવો એ પણ આ બાળકો માટે પડકાર સમાન હતો.

કોચમા કૈવલ, નિકુંજ, માહીર, અભિજીત ભાગ લીધો હતો. અમદાવાદમાં રાઇફલ ક્લબમા આ બાળકો અમલ ઉપાધ્યાય પાસે સ્વિમિંગ શીખે છે.

આ પણ વાંચો: Vikas Sahay in-charge DGP: ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા વિકાસ સહાય…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો