6502b15c 6640 48b1 8c9d 53417dc4e7d7

Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે

ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru tarpan: 14 સપ્ટેમ્બરથી શ્રાદ્ધપક્ષ શરુ થઇ ગયુ છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે.

આ પણ વાંચોઃ Sneha dube: પાકિસ્તાનની UNમાં ઝાટકણી કાઢીને ઇમરાનખાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં, જાણો કોણ છે આ મહિલા અધિકારી

આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.  ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી જાણીએ…

Whatsapp Join Banner Guj