film will be seen in multiplexes for 75 RS

film will be seen in multiplexes for 75 RS: આ દિવસે માત્ર 75 રૂપિયામાં મલ્ટીપ્લેક્સમાં જોવા મળશે પીક્ચર, જાણો ઓફરની તમામ માહિતી

film will be seen in multiplexes for 75 RS: 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસનાં અવસર પર, ભારતમા રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાનો મોકો મળશે

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃfilm will be seen in multiplexes for 75 RS: 16 સપ્ટેમ્બરનાં રોજ છે રાષ્ટ્રીય સિનેમા દિવસ જો તમે મલ્ટીપ્લેક્સમા ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો તમારા માટે ખૂબ જ સસ્તી કિંમતમાં ફિલ્મ જોવાનો સુવર્ણ અવસર છે. મલ્ટીપ્લેક્સમા જઈને ફિલ્મો જોવાનું ઘણા લોકોને મોંઘો સોદો લાગે છે અને એટલા માટે તેઓ થિએટરમા ફિલ્મ જોવાના પ્લાનને ટાળી દેતા હોય છે. 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસનાં અવસર પર, ભારતમા રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાનો મોકો મળશે. આખા દેશમા ટીકીટની કિંમત ઘટીને માત્ર 75 રૂપિયા કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Amit shah inaugurate 4 smart school: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, 4 સ્માર્ટ સ્કૂલની અમદાવાદને આપી ભેટ

આ પણ વાંચોઃ Gujarat Cyclone Forecast: રાજ્યમાં ચક્રવાતની આફત આવવાના એંધાણ, બે દિવસ પડશે છુટોછવાયો વરસાદ

Gujarati banner 01