Standard 12 Science Result Announced

Standard 12 Science Result Announced: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, 72.02 ટકા પરિણામ આવ્યું- વાંચો વિગત

Standard 12 Science Result Announced: ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે

ગાંધીનગર, 12 મેઃ Standard 12 Science Result Announced: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતાં નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

આ પણ વાંચોઃ Claim of jaipur royal family on Taj mahal: તાજમહેલ પર જયપુર રાજવી પરિવારનો મોટો દાવો, કહ્યું- મારી પાસે દસ્તાવેજ છે તાજમહેલની જગ્યાએ અમારો મહેલ હતો

Advertisement

18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શુ કરશો રિઝલ્ટ જોવા માટે?  

  • સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 – Gujarat 12th Result 2022, GSEB HSC Result 2022tab ટેબ પર જાવ
  • સ્ટેપ 3 –  ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

આ પણ વાંચોઃ Heat wave alert: રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર, ગરમીથી લોકો બન્યા બેહાલ

Advertisement
Gujarati banner 01