Ropway

The ropeway will be closed from tomorrow: યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર ખાતે આવેલું રોપવે આવતીકાલથી બંધ રહેશે

The ropeway will be closed from tomorrow: ગબ્બર ઉપર પગથિયે થી પગપા઼ળા પગથિયાં દ્વારા માતાજીના દર્શન માટે યાત્રિકો જઈ શકશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ ડિસેમ્બરઃ
The ropeway will be closed from tomorrow: અંબાજીમાં ગબ્બર રોપવે આવકીકાલ થી છ દિવસ માટે બંધ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે તારીખ 6 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી અંબાજી ગબ્બર રોપ વે વાર્ષીક સાર સંભાળ માટે બંધ રાખવા માટેની જણાવવામાં આવ્યુ છે ગબ્બર રોપ વે બંધ રહેતા ઉડન ખટોલા દ્વારા દર્શન માટે જઈ શકાળે નહી પણ ગબ્બર ઉપર પગથિયે થી પગપા઼ળા પગથિયાં દ્વારા માતાજી ના દર્શન માટે યાત્રિકો જઈ શકશે ને પગપાળા માતાજીના દર્શન ગબ્બર ઉપર ગબ્બર ઉપર ચડી શકશે.

ગબ્બર રોપ વે 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે અને 12 ડિસેમ્બર થી રાબેતા મુજબ ફરીથી સેવાશરુ કરવામાં આવશે.

આ પણ વાંચો…Omicron test: ઓમિક્રોન માટે કેવી રીતે થાય છે ટેસ્ટ, શું છે લક્ષણો વિશે?

Whatsapp Join Banner Guj