freepressjournal import 2018 06 378741 monsoon lady ts

Hair & Skin Care in Rainy Season: ચોમાસાની સિઝનમાં આ રીતે કરો હેર અને સ્કિન કેર- વાંચો આ ટિપ્સ

Hair & Skin Care in Rainy Season: વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવા મળે છે

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 27 સપ્ટેમ્બરઃ Hair & Skin Care in Rainy Season: માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે.

આ ઋતુમાં સુરક્ષિત મેકઅપ કરવું બહુ જરૂરી છે નહી તો ભેજના કારણે સ્કિન પ્રાબ્લેમમાં અને ખરતા વાળની સમસ્યા વધી જાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો.
આ પણ વાંચોઃ Bharat bandh protest farmer died: ભારત બંધના એલાન વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતનું મૃત્યુ, પોલીસે જણાવ્યું આ કારણ- વાંચો વિગત

હેયર કેયર(Hair & Skin Care in Rainy Season) ટિપ્સ

  • વાળમાં સ્પ્રે, જેલનો પ્રયોગ ન કરવું
  • વરસાદમાં વાળ પલળી જાય તો તરત શૈંપૂ કરીને તેને સારી રીતે સૂકાવો.
  • સતત વાળમાં તેલ ન લગાવું. અઠવાડિયામાં એક વાર ઑયલિંગ કરી સારી રીતે માથું ધોઈ લો.
  • વાળને વાર વાર ન પલાડવું. કારણકે આ મૌસમમાં વાળની જડ ભેજના કારણે નબળી થઈ જાય છે. જો આ ભીના રહેશે તો તૂટશે.

સ્કિન કેયર(Hair & Skin Care in Rainy Season) ટિપ્સ

  • ઓછામાં ઓછા 8 થી 10 ગિલાસ પાણી જરૂર પીવું. આ મૌસમમાં આ તમારા સ્વાસ્થયની સાથે ચમકદાર સ્કિન માટે પણ બહુ બેસ્ટ ઉપાય છે.
  • દિવસમાં બે વાર ફેશવૉશથી ચેહરા ધોવું.
  • આ મૌસમમાં તમારું ચેહરો માશ્ચરાઈજર કરવું ન ભૂલવું. આ ચેહરાને વધારે તેલ અને ખીલ વગેરેથી દૂર રાખે છે.
  • અઠવાડિયામાં બે વાર ચેહરાને સ્ક્રબની મદદથી સાફ કરો. તેનાથી પોર્સમાં રહેલી ગંદગી સાફ થઈ જાય છે. અને અકિનને પૂરી ઑક્સીજન મળે છે.
  • તળેલું ભોજન કે બહારના ખાવાથી પરહેજ કરવું આ પણ સ્કિન પર પિંપલ્સના કારણ બને છે
Whatsapp Join Banner Guj