Try different style winter dresses

Try different style winter dresses: ઠંડીમાં પણ સ્ટાઇલિશ લુક મેળવવા ટ્રાય કરો- ફર ટોપ, જેકેટ, પોચોં, શૉલ…

Try different style winter dresses: જો તમે કોઈ એક્સપ્રિમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તમે વિન્ટર આઉટફિટ પર ફેબ્રિક ટચ પણ આપી શકો છો

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 05 જાન્યુઆરીઃ Try different style winter dresses: શિયાળાની સિઝનમાં ફેશનેબલ દેખાવાની ઈચ્છા દરેકને હોય છે. ન્યૂ ટ્રેન્ડ અને ફેશનને લઈ અમુક જ માનુનીઓ અથવા કોલેજિયન ગર્લ વિન્ટર સીઝનમાં પોતાને ટ્રેન્ડી અને નવો લુક આપી શકતી હોય છે. મોટાભાગની મહિલાઓ પોતાનો લુક ચેન્જ કરવાથી ડરથી હોય છે. અને જો તમે કોઈ એક્સપ્રિમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તમે વિન્ટર આઉટફિટ પર ફેબ્રિક ટચ પણ આપી શકો છો. સાથે સાથે કોઇ પાર્ટીમાં જવાનું થાય ત્યારે પણ તમે ઠંડીથી બચી શકશો, સ્ટાઈલિશ પણ દેખાશો. હોલિવૂડથી લઈ બોલિવૂડ સુધી દરેક જગ્યા પર આ આઉટફિટ ધૂમ મચાવી રહ્યા છે.

ફર શૉલ અને સ્ટૉલ

Buy Nero Women's Bridal Wedding Wrap, Faux Fur Shawl for Women, Fur Stole  at Amazon.in

શિયાળાની સીઝનમાં શૉલ અને સ્ટૉલ દરેક વુમનનાં વોર્ડરોબમાં તમને સરળતાથી મળતી હોય છે. એથનિક વિયરની સાથે સ્ટાઈલિશ વુમન મોટાભાગે શૉલ લેવાનું પસંદ કરતી હોય છે. જો તમને પણ શૉલ અને સ્ટૉલ લેવાનું પસંદ હોય તો તમે ફર ફેબ્રિકથી બનેલી નવી સ્ટાઈલની શૉલ અથવા સ્ટૉલ તમારા ડ્રેસ સાથે કેરી કરી શકો છો. આ બીજાથી ડિફરન્ટ લુક આપવામાં મદદ કરશે.

ફર જેકેટ અને ઓવરકોટ

Winter warm Suede Fur Lining Women Coat 2020 Europe new Fashion Thick  Winter Jacket Long Overcoat Female Warm Trench Coats - buy Winter warm  Suede Fur Lining Women Coat 2020 Europe new

ઠંડીથી બચવા માટે ફર ફેબ્રિકથી બનેલા ક્લોથ ઘણા ફાયદાકારક રહેતા હોય છે. બજારમાં તમને ઘણી અલગ અલગ વેરાયટી અને ડિઝાઈનના જેકેટ અને ઓવરકોટ જોવા મળશે, જે તમને આ સીઝનમાં ગરમીનો અનુભવ કરાવશે સાથે સાથે તમે સ્ટાઈલિશ પણ દેખાશો. આને તમે કોઈ પણ વિન્ટર સ્વેટર અથવા ટોપ ઉપર પહેરી શકો છો. ફરથી બનેલા જેકેટ અને ઓવરકોટ યંગ જનરેશન વધારે પહેરવાનું પસંદ કરતા હોય છે. ઘણી વુમન ફર ઓવરકોટને સાડીની ઉપર પહેરતી હોય છે.

ફર લોન્ગ અને શોર્ટ ડ્રેસ

ट्राई करें डिफरैंट स्टाइल के फर विंटर ड्रैस - try different style fur  winter dresses-mobile

વિન્ટર પાર્ટીઓમાં અત્યારની ગર્લ વેસ્ટર્ન ડ્રેસ કેરી કરતી હોય છે. તમે વુલન ડ્રેસની જગ્યા પર ફર ફેબ્રિક લોન્ગ અને શોર્ટ ડ્રેસ કેરી કરી શકો છો. ફર વન પીસ વૉડિકૉન, ગાઉન અને શોર્ટ સ્કર્ટને તમે લોન્ગ બૂટ્સ અને બ્લેક અથવા પ્રિન્ટેડ ટાઇટ્સની સાથે કેરી  કરી શકો છો.

ફર ટોપ-હૂડિઝ

Buy Women's Faux Fur Hooded Sweatshirt Long Sleeve Winter Casual Pullover  with Pocket Caramel at Amazon.in

છોકરીઓ શિયાળાની સીઝનમાં જિન્સની સાથે વુલન ટોપ, ક્રોપ ટોપ અથવા હૂડિઝ પહેરવાનું પસંદ કરે છે. એની જગ્યા પર તમે ફર ટોપ અને હૂડિઝ ટ્રાય કરી શકો છો. વિન્ટરની સીઝનમાં તમને સરળતાથી ડિફરન્ટ વેરાયટીના ફર ટોપ અને હૂડિઝ તમને મળી જશે, જેને તમે જિન્સ, ટ્રાઉઝર અથવા લોન્ગ અને શોર્ટ સ્કર્ટની સાથે પહેરી શકો છો. જે તમને વિન્ટરમાં સ્માર્ટ લુક આપશે. આ ટોપનો તમે કૉલેજ અને ઓફિસ ડ્રેસ માટે પણ ઉપયોગ કરી શકો છો.

ફર વિન્ટર પોચોં

ट्राई करें डिफरैंट स्टाइल के फर विंटर ड्रैस - try different style fur winter  dresses-mobile

વિન્ટરની સીઝનમાં છોકરીઓ સિમ્પલ સ્વેટર અથવા વુલન ટોપને સ્ટાઈલિશ લુક આપવા માટે તેના ઉપર વુલન પોચોં પહેરતી હોય છે. અને જો તમે ઇચ્છો તો આ કૉમન લુકને નવો લુક  આપવો હોય તો સ્વેટર અથવા વુલન ટોપની ઉપર ફર પોચોં ટ્રાય કરી શકો છો.

એસેસરીઝ

  • ફર બૂટ અને શોક્સ: આજકાલ ફરની ફેશન એટલી છે કે બૂટ્સ અને શોક્સ પણ ફર ફેબ્રિકમાં મળે છે. ફર વાળા બૂટ્સ અને શોક્સને તમે કોઈ પણ વેસ્ટર્ન ફર અથવા વુલન ડ્રેસની સાથે કેરી કરી શકો છો.
Pangda 4 Pairs Women Faux Fur Boot Cuff Short Furry Leg Warmers Girls  Winter Socks Knitted Boot Socks, 4 Colors (Black, Beige, Khaki and Navy  Blue) at Amazon Women's Clothing store
  • ફર કેપ અને ગ્લવ્સ: ફરથી બનેલી વિન્ટર કેપ અને ગ્લવ્સ પણ બજારમાં મળે છે. તેને તમે ફર જેકેટ, ટોપ અથવા ડ્રેસ સાથે મેચિંગ કરીને પહેરી શકો છો.
Buy AlexVyan Winter Women Gloves and Cap Combo Soft Warm 1 Set Snow Proof  Cap (Inside Fur) Woolen Beanie Cap with Gloves for Women Girl (Black) at  Amazon.in

આ પણ વાંચોઃ New corona guidelines: કોરોના માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન, વાંચો વિગત

Whatsapp Join Banner Guj