Darbhanga Train Time Change: યાત્રિયો ધ્યાન આપો અમદાવાદ- દરભંગા જનસાધરણ સ્પેશિયલ 15 મિનિટ મોડી ચાલશે

Darbhanga Train Time Change: યાત્રિયો ધ્યાન આપો અમદાવાદ- દરભંગા જનસાધરણ સ્પેશિયલ 15 મિનિટ મોડી ચાલશે

અમદાવાદ, ૦૭ જુલાઈ: રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ અને દરભંગા વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 05560 અમદાવાદ – દરભંગા જનસાધારણ સ્પેશિયલનના 9 જુલાઈ 2021 થી અમદાવાદ ના પ્રસ્થાન સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઉપરોક્ત તારીખથી આ ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે. મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે.

આ પણ વાંચો…Weather update: આ તારીખથી વરસાદનું ગુજરાતમાં આગમન, હવામાન વિભાગે કરી આગાહી