Bhatigal lok medo

Bhatigal lok medo: CMએ સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવ્યો જુઓ ફોટોઝ

રાજકોટ, 17 ઓગષ્ટઃ Bhatigal lok medo: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે માણી હતી.


મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ ભાઈ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, મુખ્યમંત્રી વિજય ભાઈ વગેરેએ પણ ચકડોળ ની સવારીનો આનંદ લીધો હતો.

6e295cd6 46ae 493a 8f27 4e01688a35b2
8e6e464a e521 4dfe a3a6 bcce4d1a8faf
aa658014 5dd8 4402 93ae 496c0e64c980

આ પણ વાંચોઃ Prizes from the state to the players: CWGમાં મેડલ્સ મેળવીને રાજ્યનું નામ રોશન કરનારા ગુજરાતના ખેલાડીઓને કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત

આ પણ વાંચોઃ These roads in Surat district are closed: અતિવૃષ્ટિના કારણે આજથી સુરત જિલ્લાના પાંચ તાલુકાના ૨૬ નદી-નાળાના રસ્તાઓ ઓવરટોપીંગના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરાયા

Gujarati banner 01