divya agrawal 600x337 1

Big boss OTT winner Divya agrawal: દિવ્યા અગ્રવાલ મોનોકીની માં બતાવી તેની ગ્લેમરસ અદાઓ; જુઓ ફોટોગ્રાફ્સ

મનોરંજન ડેસ્ક: 15 ફેબ્રુઆરી: Big boss OTT winner Divya agrawal: બિગ બોસ OTT વિજેતા દિવ્યા અગ્રવાલે સોશિયલ મીડિયા પર તેની  ગ્લેમરસ અદાઓ બતાવીને તાપમાન વધાર્યું છે. દિવ્યાએ મોનોકીની માં તેની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. આમાં દિવ્યાનું ટોન ફિગર અને સ્વેગ જોવા લાયક છે. 

Big boss OTT winner Divya agrawal

તસવીરોમાં દિવ્યા ક્રીમ કલરની મોનોકીની  પહેરીને કિલર પોઝ આપી રહી છે.  આ તસવીરો માં તેને લાંબા વાળ ને ખુલ્લા રાખ્યા છે તેમજ ન્યૂડ લિપસ્ટિક કરી છે અને સ્મોકી આઈ મેક-અપ દિવ્યાના દેખાવમાં વધારો કરી રહ્યા છે.ફોટોશૂટ માટે અભિનેત્રીએ પોતાનો લુક સિમ્પલ રાખ્યો છે.

Big boss OTT winner Divya agrawal

સિમ્પલ હોવા છતાં દિવ્યા અદભૂત લાગી રહી છે. દિવ્યાની આ ગ્લેમરસ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરો શેર કરતાં દિવ્યાએ લખ્યું- પોઝ અ થ્રેટ દિવ્યાની આ ગ્લેમરસ તસવીરોમાં સૌથી ખાસ તેના બોયફ્રેન્ડ વરુણ સૂદની કમેન્ટ છે. વરુણે લખ્યું- સ્ટોપ , સ્ટોપ , સ્ટોપ. હવે વરુણની આ કોમેન્ટ વાંચીને સ્પષ્ટ થાય છે કે તેને દિવ્યાની આ તસવીરો ઘણી પસંદ આવી છે. 

Big boss OTT winner Divya agrawal

દિવ્યા પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીને રિયાલિટી શોની રાણી પણ કહેવામાં આવે છે.દિવ્યા અગ્રવાલે ગયા વર્ષે પોતાના નામે બિગ બોસ ઓટીટી કર્યું હતું. દિવ્યા નિશાંત ભટ્ટને હરાવીને શો ની વિજેતા બની હતી. 

Big boss OTT winner Divya agrawal
pic credit: divya Agrawal / Instagram

આ પણ વાંચોJahnvi Kapoor in short dress: જાહ્નવી કપૂરે નિયોન કલર ના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Gujarati banner 01