pump fire

Jamalpur petrol pump fire: અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ; જુઓ વિડિયો

Jamalpur petrol pump fire: બિગ બ્રેકિંગ: અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , 15 ફેબ્રુઆરી
: Jamalpur petrol pump fire: જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપમ્પ પ બ્લાસ્ટ, પેટ્રોલ પમ્પમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફાયર ટીમો ઘટના સ્થળે

  • આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો
  • ધડાકા નો આવાજ એક કિમી સુધી સંભળાયો
  • આગ કાબુમાં કોઈ જાનહાની નહી
Jamalpur petrol pump fire
Jamalpur petrol pump fire
Jamalpur petrol pump fire
Jamalpur petrol pump fire

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલથી ભજન મંડળીઓ ભજન કરી શકશે

Gujarati banner 01