Janhvi kapoor image

Jahnvi Kapoor in short dress: જાહ્નવી કપૂરે નિયોન કલર ના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Jahnvi Kapoor in short dress

મનોરંજન ડેસ્ક: ૨૯ જાન્યુઆરીઃ Jahnvi Kapoor in short dress: શ્રીદેવી અને બોની કપૂરની પ્રિય પુત્રી અને બોલિવૂડની સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂરે માત્ર થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીમાં પોતાનું નામ સામેલ કર્યું છે. તે પોતાના અભિનયની સાથે તેના લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. 

Jahnvi Kapoor in short dress

જાહ્નવી સોશિયલ  મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના શાનદાર ફોટોશૂટ શેર કરતી રહે છે

Jahnvi Kapoor in short dress

મોનોકીની હોય કે ટ્રેડિશનલ, જાહ્નવી કપૂર દરેક ડ્રેસ માં સુંદર લાગે છે. તે ઉદ્યોગની ઉભરતી ફેશનિસ્ટા છે.

Jahnvi Kapoor in short dress

આ તસવીરોમાં જાહ્નવી ની સ્ટાઈલ ખૂબ જ મનમોહક છે. તે દરેક તસવીરમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Jahnvi Kapoor in short dress

આ પણ વાંચો…Young man lives with eight wives: એક જ ઘરમાં આઠ પત્ની સાથે રહે છે આ યુવક, વાંચો લગ્નજીવનની સફળતાનું કારણ

Gujarati banner 01