Mauni rai 1

Mauni Roy bold photo: નાગિન ફેમ મૌની રોયે કાંતિલાના અંદાજમાં શેર કરી બોલ્ડ તસવીરો.

મનોરંજન ડેસ્ક: ૧૧ ઓગસ્ટ: Mauni Roy bold photo: બોલિવુડ અદાકારા મોની રોય અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર   તેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કરતી રહેતી હોય છે. 

Mauni Roy bold photo

ટીવી અને ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનારી બંગાળી એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની (Mauni Roy bold photo) બિકિની તસવીરો શેર કરી છે,જે જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.  

Mauni Roy bold photo

સોશિયલ મીડિયા પર  અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે જે તેની તસવીરો શેર થતાની સાથે જ તેનાં પર કમેન્ટ્સ અને લાઇક્સની ભરમાર લગાવી દે છે.  

Mauni rai 3
Whatsapp Join Banner Guj