Mirabai Chanu

Mirabai Chanu Honors Truck Drivers: સિલ્વર મેડલ વિજેતાનું પણ હૃદય છે સ્વર્ણનું..! ટ્રક ડ્રાઈવરોનો આભાર માની ચરણ સ્પર્શ કરી જીતી લીધા દિલ

Mirabai Chanu Honors Truck Drivers: ઓલિમ્પિક ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ ટ્રક ડ્રાઈવરોનું કર્યું સન્માન

અમદાવાદ, ૧૧ અગસ્ત: Mirabai Chanu Honors Truck Drivers: ઓલિમ્પિયન ચેમ્પિયન મણિપુરની મીરાબાઈ ચાનુએ તે ટ્રક ડ્રાઈવરોનું કર્યું સન્માન કે જેમને તેણીને તેના ટ્રેનિંગના દિવસો દરમિયાન મફત લિફ્ટ આપી હતી.

મીરાબાઈ ચાનુએ પોતાના નિવાસ સ્થાને લગભગ 150 ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરોને ભોજન માટે નિમંત્રી તે બધાને શર્ટ અને મણિપુરી સ્કાર્ફ આપી સન્માન કર્યુ તેટલુંજ નહિ તેની ટોકયો ઓલિમ્પિકની સફળ સફરમાં યોગદાન આપવા બદલ તે ટ્રક ડ્રાઈવરોનો આભાર માની તેમનાં ચરણ સ્પર્શ કર્યા. જુઓ તે વખતે સર્જાયેલા ભાવુક દ્રશ્યો.

આ પણ વાંચો: Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો