Mouni Roy 600x337 1

Mouni Roy: મૌની રોયે પાથર્યા કાયાના કામણ, ફિટનેસ અને ફિગરની લોકો કરી રહ્યા છે પ્રશંસા ; જુઓ તસવીરો

Mouni Roy: અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના કરતી રહે છે. મૌની રોય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે.

મનોરંજન ડેસ્ક: ૧૯ ઓગસ્ટ: Mouni Roy: અભિનેત્રી મૌની રોયની બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. અભિનેત્રી માલદીવમાં રજાઓ ઇન્જોય કરવા ગઈ છે. ત્યાંથી તે સતત ચાહકોને અપડેટ આપી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે મૌની રોયએ પિંક કલરનું આઉટફિટ પહેર્યું છે અને તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરમાં તેનો લુક એકદમ અદભુત દેખાઈ રહ્યો છે.

Mouni Roy

ટીવીથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રોય ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના કરતી રહે છે. મૌની રોય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકોને તેની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ પસંદ આવતી હોય છે.

Mouni Roy

આ તસવીરોમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શેર કરેલી તસવીરમાં મૌની અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે એક વૃક્ષની પાછળ ઉભી છે. જે જોયા બાદ ચાહકો પાગલ થઈ રહ્યા છે.

Mouni Roy

વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.  તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

Mouni Roy
Pic credit: social media

આ પણ વાંચો…Badminton star PV Sindhu: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પહેરી આટલા લાખની ડિઝાઈનર સાડી, જુઓ તેની આ સુંદર તસવીરો

Whatsapp Join Banner Guj