Maninagar car fire

Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ

અમદાવાદ , ૧૮ ઓગસ્ટ: Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ ..ગાડી માં 2 વ્યક્તિ સવાર હતા .આગ લાગતા દરવાજો ખોલી બહાર નીકળી જતા બચાવ થયેલ હતી .ગાડી મા અચાનક આગ લાગતા આજુબાજુ મા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

Maninagar car fire: સદનશીબે કોઈ ને જાનહાની નહિ થતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો ..મણિનગર ના રહીશો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણકારતા ફાયર બ્રિગેડ આવી જતા. ગાડી મા આગ ને કાબુમાં લીધી હતી…

Rakhi for PM: વડાપ્રધાન માટે અમદાવાદની મુસ્લિમ મહિલાઓ અનોખા અંદાજે રાખડી દિલ્હી મોકલી- જુઓ ફોટો

Whatsapp Join Banner Guj