Nikki tamboli glamorous photos

Nikki tamboli glamorous photos: નિક્કી તંબોલીએ કરી બોલ્ડનેસ ની તમામ હદ પર જુઓ ફોટોગ્રાફ્સ

મનોરંજન ડેસ્ક, 25 જુલાઈ: Nikki tamboli glamorous photos: સલમાન ખાનના શો બિગ બોસ 14નો ભાગ બનીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી નિક્કી તંબોલીને (Nikki Tamboli)કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર નિક્કી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના અંગત જીવન વિશે તો ક્યારેક તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને લાઈમલાઈટ માં રહેતી હોય છે.

Nikki tamboli glamorous photos

નિક્કી તંબોલીએ(Nikki Tamboli) તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવીનતમ ફોટોશૂટની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. તસવીરોમાં, અભિનેત્રી બ્લેક બોડીસૂટ સાથે બ્લેક લેધર પેન્ટની જોડી કેરી કરી છે.

Nikki tamboli glamorous photos

લેટેસ્ટ તસવીરોમાં નિક્કીના પેન્ટનું બટન ખુલ્લું જોવા મળી રહ્યું છે.એટલું જ નહીં પરંતુ તેનું પેન્ટ પણ કમરથી થોડું નીચે છે, જેના કારણે તેને ખૂબ ટ્રોલ(troll) થવું પડ્યું  છે.

Nikki tamboli glamorous photos

ફોટોશૂટ(photoshoot) માટે નિક્કીએ પોતાનો મેકઅપ ન્યૂડ અને સૂક્ષ્મ રાખ્યો છે. તેમજ ખુલ્લા વાંકડિયા વાળમાં તે સુંદર લાગી રહી છે. 

Nikki tamboli glamorous photos
pic credit: Nikki Tamboli/ instagram

અભિનેત્રીની આ તસવીરો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા અને ચાહકો પર તે છવાઈ ગઈ છે. લોકો તેના પર લાઈક બટન દબાવીને જબરદસ્ત પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

આ પણ વાંચો..Janhvi kapoor beautifull looks: જ્હાન્વી કપૂરના તસવીરો જોઈ ચાહકો થઇ ગયા ઘાયલ- જુઓ ફોટોગ્રાફ્સ

Gujarati banner 01