Janhavi kapoor 600x337 1

Janhvi kapoor beautifull looks: જ્હાન્વી કપૂરના તસવીરો જોઈ ચાહકો થઇ ગયા ઘાયલ- જુઓ ફોટોગ્રાફ્સ

Janhvi kapoor beautifull looks: જ્હાન્વીએ ફરી એકવાર વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.

મનોરંજન ડેસ્ક, 06 જુલાઈ: Janhvi kapoor beautifull looks: જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસમાં તો ક્યારેક વેસ્ટર્ન, દરેક આઉટફિટમાં તે પરફેક્ટ લાગે છે. જ્હાન્વીએ ફરી એકવાર વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.

Janhvi kapoor beautifull looks

Janhvi kapoor beautifull looks: જ્હાન્વીએ સફેદ લેસ કોર્સેટ અને મેચિંગ થાઈ હાઈ સ્લિટ મિની સ્કર્ટ પહેર્યું છે.. તેણીએ ફ્રન્ટ ઓપન વ્હાઇટ બ્લેઝર સાથે તેનો પોશાક કમ્પ્લીટ કર્યો છે. 

Janhvi kapoor beautifull looks

એક્સેસરીઝમાં તેણે લેયર્ડ નેકલેસ અને સ્ટોન સ્ટડેડ ઈયરિંગ્સ પહેર્યા છે.

Janhvi kapoor beautifull looks

લાઇટ સ્મોકી આઇઝ, ન્યૂડ કલરની લિપસ્ટિક અને બન શેપની હેરસ્ટાઇલ. કંઈક આ રીતે અભિનેત્રી એ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. 

જ્હાન્વીના ઘણા ચાહકોએ કોઈપણ ટિપ્પણી વિના ફાયર અને હાર્ટ ઇમોજી સાથે અભિનેત્રી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો..Jhalak Dikhla Jaa season 10: કાજોલ નહીં પરંતુ આ બોલિવૂડ બ્યૂટી કરશે ઝલક દિખલા જા શો ને જજ

Gujarati banner 01