Vibrant gujarat summit 2022

Vibrant gujarat summit 2022: જાન્યુઆરીમાં યોજાશે વાઈબ્રન્ટ સમિટ,વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ થઇ શરુ

Vibrant gujarat summit 2022: વિવિધ કમિટીઓ માટે આઈએએસ અને એસીએસ કક્ષાના 92 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી

અમદાવાદ, 30 ઓક્ટોબરઃVibrant gujarat summit 2022: આગામી જાન્યુઆરીમાં યોજનારી વાઈબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકારૈ તૈયારીઓ શરૂ કરી છે. વિવિધ કમિટીઓ માટે આઈએએસ અને એસીએસ કક્ષાના 92 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. લો એન્ડ ઓર્ડર માટે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં બે એડીશનલ ડીજી. બે આઈજીપી સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓની કમિટી રચવામાં આવી છે

વડાપ્રધાન અને સીએમ કમિટી સાથે બેઠક માટે જીએડીના અગ્રસચિવને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટ, એમઓયુ, એરપોર્ટ સુવિધા વગેર સહિતની અલગ અલગ કમિટીને જવાબદરી સોંપવામાં આવી છે

આ પણ વાંચોઃ President visit morari bapu native: રાષ્ટ્રપતિ કોવિંદ પરિવાર સાથે મહુવામાં મોરારી બાપુને મળ્યા, ભાવનગરમાં 1,088 આવાસનું લોકાર્પણ કર્યુ હતુ

Whatsapp Join Banner Guj