jan shatabdi kewadia edited

Ahmedabad-Kevadia: અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.

Ahmedabad-Kevadia

Ahmedabad-Kevadia: અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ , ૦૧ એપ્રિલ: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા (Ahmedabad-Kevadia) વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ(love jihad)નો કાયદો આવી ગયો, જાણો કોણ કરી શકશે ફરીયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ADVT Dental Titanium