passenger train ac coach

Extra Coach Added in Train: પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં વધારાના કોચ લગાડવવામાં આવશે, જાણો…

Extra Coach Added in Train: મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 04 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે

રાજકોટ, 29 નવેમ્બરઃ Extra Coach Added in Train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે, જેની વિગતો નીચે મુજબ છે-

ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01 ડિસેમ્બરથી અને દાદર સ્ટેશનથી 03 ડિસેમ્બરથી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.

આ પણ વાંચો… Big News For Manipur: મણિપુરમાં હવે રોકાશે હિંસાઓ, સૌથી જૂના બળવાખોર જૂથ એ શસ્ત્રો મૂક્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો