Crossing close

Railway crossing: ખોડિયાર-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 16 બંધ રહેશે

Railway crossing: 20 અને 21 માર્ચના રોજ ખોડિયાર-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 16 બંધ રહેશે.

whatsapp banner

અમદાવાદ, 19 માર્ચ: Railway crossing: અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર-ગાંધીનગર સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 16 કિમી (524/4-5) બીસીએમ મશીન દ્વારા ડીપ સ્ક્રીનીંગ કાર્ય માટે 20 માર્ચ, 2024 ના રોજ સવારે 08:00 વાગ્યા થી 21 માર્ચ, 2024 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.

આ પણ વાંચો:Holi Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7) અને રેલ્વે ક્રોસિંગ નંબર 15 કિમી (523/11-12) નો ઉપયોગ કરી શકે છે.