Railway crossing image

Railway Crossing Closed: જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 39 બંધ રહેશે

Railway Crossing Closed: 25મી ડિસેમ્બરથી 01મી જાન્યુઆરી સુધી જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 39 બંધ રહેશે

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ Railway Crossing Closed: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અમદાવાદ-વિરમગામ સેકશન પર જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 39 (સોકલી ફાટક) કિમી 553/9-554/0 અતિ આવશ્યક મરમ્મત કાર્ય હેતુ તારીખ 25 ડિસેમ્બર સવારે 08.00 વાગ્યા થી 01 જાન્યુઆરી 2024ના 20.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે.

સડક ઉપયોગ કરતા આ સમય દરમિયાન જખવાડા-વિરમગામ સ્ટેશનનોના વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 40 (FCI ગોદામ ફાટક) કિમી 558/9-559/0 થી આવાગમન કરી શકે છે

આ પણ વાંચો… ISRO Chief Meet Guj Governor: ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ સોમનાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો