vadodara station 600x337 1

Important news for Vadodara train passengers: વડોદરાથી ઉપડતી અને પસાર થતી 8 પેસેન્જર ટ્રેન એક મહિના માટે રદ રહેશે

Important news for Vadodara train passengers: વડોદરાથી ઉપડતી અને પસાર થતી ચાર જોડી પેસેન્જર ટ્રેન એક મહિના માટે દર શનિવાર અને રવિવારે રદ રહેશે

Important news for Vadodara train passengers: પશ્ચિમ રેલવે પર માલગાડીઓની વધુ પડતી અવરજવરને કારણે, 18 જૂન, 2022 થી દર શનિવાર અને રવિવારે વડોદરાથી ઉપડતી અને પસાર થતી ચાર જોડી ટ્રેનોને એક મહિના માટે રદ કરવામાં આવી રહેલ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ કરવામાં આવનાર ટ્રેનો.

  • 22929 દહાણુ રોડ – વડોદરા
  • 22930 વડોદરા – દહાણુ રોડ
  • 22959 વડોદરા – જામનગર, ઇન્ટરસિટી,
  • 12929 વલસાડ – વડોદરા
  • 19035, વડોદરા – અમદાવાદ,
  • 19036 અમદાવાદ – વડોદરા.

19 જૂનથી 19 જુલાઈ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરવામાં આવનાર ટ્રેનો.

  • 22960 જામનગર – વડોદરા ઇન્ટર સિટી
  • 12930 વડોદરા – વલસાડ

યાત્રી યાત્રા સમયે ઉપરના ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરશો.

આ પણ વાંચો..PM modi in gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

Gujarati banner 01