Avneet Kaur image 600x337 1

Avneet Kaur glamorous look: અવનીત કૌર-મોનોકીની માં બતાવ્યો ગ્લેમરસ લુક-જુઓ ફોટોગ્રાફ્સ

Avneet Kaur glamorous look: અભિનેત્રી માલદીવ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. 

મનોરંજન ડેસ્ક, 17 જૂન: Avneet Kaur glamorous look: અવનીત કૌર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. 20 વર્ષની ઉંમરમાં તેણે લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ટીવી શો ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’થી ઘર-ઘર પોતાની ઓળખ બનાવી ચૂકેલી અવનીત કૌર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.

Avneet Kaur glamorous look

ત્યાં તે ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક મોનોકીની માં મસ્તી કરતી જોવા મળે છે. (Avneet Kaur glamorous look) અભિનેત્રી માલદીવ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. 

Avneet Kaur glamorous look

અવનીત કૌરે માત્ર 20 વર્ષની ઉંમરે અભિનય કરતાં વધુ તેની બોલ્ડનેસ માટે લોકપ્રિયતા મેળવી છે. તે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.

Avneet Kaur glamorous look

અવનીત કૌરે માલદીવમાં (Avneet Kaur glamorous look) મોનોકીની  પહેરેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રી ઓરેન્જ કલરની મોનોકીની માં જોવા મળી રહી છે. આ સાથે તેણે રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટવાળો સ્ટોલ કેરી કર્યો છે.ન્યૂડ મેકઅપ અને અવ્યવસ્થિત હેર લુકમાં અવનીતની અદભૂત સ્ટાઇલ નજરે પડે છે.

Avneet Kaur's glamorous look

અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’માં સ્પર્ધક તરીકે કરી હતી. આ પછી તે ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. તેણે મેરી મા શોથી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઘણી ટીવી સિરિયલોમાં નાના રોલ કર્યા.

આ પણ વાંચો..Anushka sharma in orange swimsuit: અનુષ્કા પતિ અને દીકરી સાથે માલદિવ્સમાં મનાવી રહી છે વેકેશન- જુઓ સ્વિમસૂટમાં શેર કરેલી તસ્વીરો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *