Victims will get priority in job: એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અપાશે અગ્રીમતા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Victims will get priority in job: દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિ દ્વારા આ નિર્ણય કરાયો છે. નગરપાલિકા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં તેઓને નોકરી મળશે

ગાંધીનગર, 30 જુલાઇઃ Victims will get priority in job: ગુજરાતમાં એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા આવાં લોકોને નોકરીમાં અગ્રીમતા અપાશે. દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિ દ્વારા આ નિર્ણય કરાયો છે. નગરપાલિકા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં તેઓને નોકરી મળશે. ACS સુનયના તોમર દ્વારા આ આદેશ અપાયો છે. જેમાં એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અગ્રીમતા આપવા કહેવામાં આવ્યું છે

આ પણ વાંચોઃ Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે..!

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર પણ કરોડો કર્મચારીઓ(Victims will get priority in job) માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. વિગત એવી સામે આવી છે કે, મોદી સરકાર લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, સરકાર 1 જૂલાઈથી તેને લાગુ કરવા માગતી હતી, પણ રાજ્ય સરકારો આ માટે તૈયાર ન હોવાના કારણે હવે તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવાનો ટાર્ગેટ રખાયો છે. જો આ નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થઈ જાય તો, કર્મચારીઓને બેસિક સેલરી 15000થી વધીને 21000 રૂપિયા થઈ જશે.

હકીકતમાં જોઈએ તો, લેબર કોડના નિયમને લઈને લેબર યુનિયનની માગ રહી છે કે, કર્મચારીઓને ન્યૂનતમ બેસિક સેલરીને વધારે 21000 રૂપિયા કરવામાં આવે. જો આવુ થશે તો, આપની સેલરી વધી જશે. નવા ડ્રાફ્ટ રૂલ્સ અનુસાર, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા અથવા તેનાથી વધારે હશે.

આ પણ વાંચોઃ CBSE 12th Result : આજે જાહેર થયું CBSE ધો.12નું રિઝલ્ટ આ ફોર્મ્યુલાને આધારે તૈયાર થયું પરિણામ- વાંચો વિગત

તેનાથી મોટા ભાગના કર્મચારી(Victims will get priority in job)ઓના વેતન સ્ટ્રક્ચરમાં મોટા ફેરફાર થશે. કારણ કે, તેનાથી આવતી સેલરીમાં વધારો થશે. જો આવુ થશે તો, આપના ઘરે આવતી સેલરી ઘટી જશે અને પીએફ અને ગ્રેચ્યુટીના પૈસા વધી જશે. લેબર યુનિયન આ વાતનો વિરોધ કરી રહ્યા છે. આ નવા નિયમ બાદ કર્મચારીઓને બેસિક સેલરી વધીને 21000 રૂપિયા કરવાની માગ કરી રહ્યાં હતાં.

લેબર મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર સરકાર લેબર કોડના નિયમ 1 જૂલાઈથી નોટિફાઈ કરવા ઈચ્છતી હતી પણ રાજ્ય સરકાર આ નિયમો લાગૂ કરવા માટે તૈયાર ન હોવાના કારણે તેને લંબાવવું પડ્યું. તેથી હવે તેને 1 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવ્યુ છે. સંસદમાં ઓગસ્ટ 2019માં ત્રણ લેબર કોડ ઈંડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન અન સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કર્યો હતો. આ નિયમ સપ્ટેમ્બર 2020થી લાગુ થયાં છે

આ પણ વાંચોઃ Reservation Medical Education:મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય- મેડિકલ શિક્ષણમાં OBCને 27%, આર્થિક પછાતને 10% અનામતની PMએ કરી જાહેરાત

ગ્રેચ્યુટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેન્ટ બાદ મળતા રૂપિયા વધી જશે. પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીની આવકમાં પણ વધારો થશે. કારણ કે તેમને કર્મચારીઓ(Victims will get priority in job) માટે પીએફના વધારે પૈસા આપવા પડશે. આ બાબતથી કંપનીની બેલેન્સ સીટ પર પ્રભાવિત થશે

Victims will get priority in job