Bogus Dr.

જામનગરના હડિયાણા ગામે થી બોગસ તબીબ ઝડપાયો

Bogus Dr.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૪ નવેમ્બર: જામનગર માંથી વધુ એક બોગસ ડોકટરને ઝડપી પાડતી SOG પોલીસ જામનગરના જોડિયા નજીકના હડિયાણા ગામેથી બોગસ ડોકટર ઝડપાયો બોગસ ડોકટર શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હતો,ડોકટરની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર દર્દીઓના જીવન સાથે ચેડાં કરતો હતો,પોલીસે રેઈડ કરી સારવારમાં વપરાતા સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો,

whatsapp banner 1

જામનગરમાં છેલ્લા 13 દિવસમાં 3 બોગસ ડોકટર ઝડપાયા, હજુ પણ આ પ્રકારના બોગસ મુનાભાઈ એમ.બી.બી.એસ ડોકટર અંગે ની માહિતી કોઈ પાસે હોઈ તો તુરંત પોલીસ નો સંપર્ક કરવા જામનગર પોલીસ એ અપીલ કરી.