Ahmedabad New Police Commissioner Took Charge

Ahmedabad New Police Commissioner Took Charge: અમદાવાદના નવા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો

Ahmedabad New Police Commissioner Took Charge: આજે પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં જ્ઞાનેન્દ્રસિંહએ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ, 31 જુલાઈઃ Ahmedabad New Police Commissioner Took Charge: અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે.

આજે પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં તેમણે અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો. સાથે જ રેન્જ આઈજી અભય ચુડાસ્માને કરાઈ એકેડેમીની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડરમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યાં છે.

આ પણ વાંચો…. Swami Prasad Maurya controversial statement: બદ્રીનાથ-કેદારનાથ પર સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર મચ્યો હોબાળો, જાણો શું કહ્યું હતું….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો