0e4a13b8 1eb2 407d bfed 454de7cc1a0f

Ahmedabad road accident: અમદાવાદમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, બે લોકોના મોત

Ahmedabad road accident: આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે

અમદાવાદ, 10 ફેબ્રુઆરી: Ahmedabad road accident: અમદાવાદ શહેરના CTM પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સોસાયટી ઓમા રહેતા પાંચ નવયુવાન મિત્રો ટાટા હેરિયર કાર લઈ ને ફરવા ગયા અને પરત આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક ઉભેલ ખટારા ની પાછળ ધડાકા ભેર મોડી રાતે બે કલાકે ટકારાતા બે યુવાનો ના મોત જ્યારે ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો: Bin secretariat clark exam postponed: રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ

આસપાસ ની સોસાયટી ના નાગરિકો ઘાયલો ની ચિચયારી ઓ અને ધડાકા ઓ નો અવાજ સાંભળી ઘટના પર દોડી આવ્યા
૧૦૮ ની ટીમો એ ઇજાગ્રસ્તઓને લઈ ને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલિસ સહિત નો કાફલો ઘટના પર દોડી આવ્યો હતો.

Gujarati banner 01