Ambaji bike chor gang

Ambaji bike chor gang: અંબાજી પોલીસ ને એક્ટીવા ને બાઈક સ્થાનિક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી

Ambaji bike chor gang: યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરો એ બારે તરકાટ મચાવ્યો હતો ને સતત ચોરીઓ પ્રમાણ વધી જતા અંબાજી પોલીસે સતર્ક બની સધન તપાસ ઝુંબેસ હાથ ધરતા એક્ટીવા ને બાઈક સ્થાનિક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 ફેબ્રુઆરી:
Ambaji bike chor gang: અંબાજીમાં સતત બાઈક ચોરીના બનાવોને લઈ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ માટે પોલીસની ટીમો બનાવ સતત વોચ રાખી ને મળેલી બાતમીના આધારે છ જેટલા લબરમૂછિયા છોકરાઓની ચોર ગેંગ ને એકટીવા બાઈક સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા લાંબા સમયથી લાંબા ઘણા સમયથી અંબાજીમાં વાહનચોરીના સતત વધી રહ્યા હતા.

જેના પગલે અંબાજીના પોલીસ સ્ટાફ તપાસનો ધમધમાટ શરૂ કરી હતો જેમાં ચોરાયેલી ચાર સ્કુટી અને એક બાઈક પણ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Ambaji bike chor gang

પકડાયેલા આરોપીઓ

  1. સાજીદ અમીરખાન મકરાણી
  2. હર્ષદર્ગિરી ગોસ્વામી
  3. નારાયણ ગોસ્વામી
  4. સંજય વણજારા
  5. કાળો છોગાજી ગરાસીયા
  6. શ્રવણ હિરાગર વગેર નો સમાવેશ થાય છે

આ પણ વાંચો…New guidelines night curfew: રાજ્ય સરકારે નાઇટ કર્ફ્યુને લઇ જાહેર કરી નવી ગાઇડલાઇન, વાંચો વિગત

Gujarati banner 01