Ambaji accident

Ambaji car accident: અંબાજી બ્રેકીંગ; અંબાજી નજીક બે કાર સામ સામે અથડાતા અકસ્માત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ ડિસેમ્બરઃ
Ambaji car accident: અંબાજી નજીક બે કાર સામ સામે અથડાતા અકસ્માત

Ambaji car accident breaking news
Ambaji car accident
  • ગબ્બર વળાંક મા સર્જાયો અકસ્માત
  • ત્રણ લોકોને ગંભીર ઈજા થતા અંબાજી ની જનરલ હોસ્પીટલ મા ખસેડાયા
  • બન્ને કાર માલીક મા એક અમદાવાદ અને બીજો હિમંતનગરના રહેવાસી

આ પણ વાંચો…જીવનનો છેલ્લો વિસામો (chhello visamo) એટલે……?

Whatsapp Join Banner Guj