club holi

Amdavad club holi cancel: અમદાવાદમાં આ વર્ષે પણ નહીં ઉજવાય આ બે ક્લબોમાં હોળી-ધૂળેટી

Amdavad club holi cancel: રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ, 14 માર્ચ: Amdavad club holi cancel: અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે પણ હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરની રાજપથ અને કર્ણાવતી કલબમાં આ વર્ષે પણ હોળી ધુળેટીને લઈ કોઈ આયોજન કરવામાં આવશે નહીં. રાજ્યમાં હજુ કોરોના કેસ આવે છે અને સંપૂર્ણ કોરોના ગયો ન હોવાથી કબલ સંચાલકોએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Holi 2021

Amdavad club holi cancel: શહેરની બે ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.

આ પણ વાંચો..Gujarat congress MLA anil joshiyara passed away: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ નિધન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.