MLA amrish dharana

Amreli civil: અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અંબારીષ ડેર દ્વારા ધરણા….

Amreli civil: હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન,ઇન્જેક્શન,વેન્ટિલેટર, સ્ટાફ ,ટેસ્ટિંગ ની તાત્કાલિક વ્યવસ્થા કરો

અમરેલી, ૦૮ મે: ભાજપ સરકારના અણઘડ વહીવટ ને કારણે ગુજરાતમાં પ્રજા મરી રહી છે.હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર,સ્ટાફ ,ટેસ્ટિંગ ની તાત્કાલિક વ્યવસ્થા કરો ની લોકલાગણી અને લોકમાંગણી ને વાચા આપવા નિયમો નું પાલન કરી ધરણા કાર્યક્રમ. ભાજપના રાજકીય કાર્યક્રમોમાં મુક પ્રેક્ષક બની સેવા કરતી પોલીસ દ્વારા લોકોની અવાજ દબાવવા કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…prayers for india: ઇઝરાયલના લોકોએ ભારત માટે ‘ૐ નમ: શિવાય’ના કર્યા જાપ દ્વારા કરી ભગવાનને પ્રાર્થના, જુઓ વીડિયો

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *