Arjun modhwadia and ambarish der joined Bjp

Arjun modhwadia and ambarish der joined Bjp: અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા, સી આર પાટીલના હસ્તે કર્યો કેસરિયો ધારણ

Arjun modhwadia and ambarish der joined Bjp: ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા

ગાંધીનગર, 05 માર્ચઃ Arjun modhwadia and ambarish der joined Bjp: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

આ પણ વાંચોઃ Israel-Hamas War: ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, એક ભારતીયનું થયુ મોત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો