Congress dharana 2

Attempt of Corporator Rachnaben Suicide: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન માં આત્મવિલોપન નો પ્રયાસ કરતા તેમની તબિયત લથળી

અહેવાલ: જગત રાવલ
જામનગર, 02 એપ્રિલ
: Attempt of Corporator Rachnaben Suicide: જામનગર જીલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં આજે લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું…જેમાં કોંગ્રેસના આગેવાનો, નગર સેવકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન માં મહિલા કોર્પોરેટર રચનાબેન એ ઊંઘની ગોળીઓ ખાઈ લેતા અફડાતફડી મચી જવા પામી….

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન એ મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન માં (Attempt of Corporator Rachnaben Suicide) ચાલુ પ્રદર્શને ઊંઘની ગોળીઓ ખાઈ આત્મવિલોપન નો પ્રયાસ કરતા તેમની તબિયત લથળી….

Attempt of Corporator Rachnaben Suicide

તાત્કાલિક તેમને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાલ તેમની સારવાર ચાલુ, આગેવાનો અને કાર્યકર્તાઓ નો કાફલો હોસ્પિટલ દોડ્યા હતા.

હાલ કોર્પોરેટર રચનાબેન નંદાનીય ની હાલત સુધારા પર છે…

આ પણ વાંચો..Chaitri Navratri: આજથી ચૈત્રી નવરાત્રી શરુ, અંબાજી મંદિર માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું

Gujarati banner 01