ambaji 2

Breaking Ambaji: અંબાજી માં કડાકા-ભડાકા સાથે વરસાદ, 15 મિનિટ માં અરધા ઇંચ જેટલો પડ્યો વરસાદ

Breaking Ambaji: અંબાજી માં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગઈ છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અમદાવાદ, ૦૭ સિતમ્બર: Breaking Ambaji: અંબાજી માં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગઈ છે. એક વાદળ ફાટ્યું અને ૧૫ મિનિટ માં અરધા ઇંચ જેટલો વરસાદ પડ્યો. અંબાજીના બજારો માં ફરી એકવાર નદીઓ ના વહેણ જોવા મળ્યા.

આ પણ વાંચો: Foods for recover from dengue fever: રોજીંદા ખાવા-પીવાની વસ્તુમાંથી મળશે ડેન્ગ્યુનો ઈલાજ, જાણો ઉપચારની રીત- વાંચો વિગત

ambaji 4

હાઇવે માર્ગ પાણી માં ગરકાવ થઇ છે. અનેક વાહનો અટવાયા અને બજારો માં પાણી ફરી વળ્યા. સિલાઈ ના સંચા પણ પાણી માં ઘરકાવ જોવા મળ્યા. સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યું.

Whatsapp Join Banner Guj