Mosquito borne disease case

Foods for recover from dengue fever: રોજીંદા ખાવા-પીવાની વસ્તુમાંથી મળશે ડેન્ગ્યુનો ઈલાજ, જાણો ઉપચારની રીત- વાંચો વિગત

Foods for recover from dengue fever: તાવ, સ્નાયુમાં દુખાવો અને પ્લેટલેટ્સમાં અછત એના લક્ષણ છે

હેલ્થ ડેસ્ક, 07 સપ્ટેમ્બર: Foods for recover from dengue fever: ચોમાસાની સિઝન શરુ થતા રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોના કરડવાથી ડેન્ગ્યુ ફેલાય છે. તે તાવ, સ્નાયુમાં દુખાવો અને પ્લેટલેટ્સમાં અછત એના લક્ષણ છે. આ બીમારીમાં પ્લેટલેટ્સ ખુબ તેજીથી પડે છે. ડેન્ગ્યુ ઘણા લોકોને મોત સુધી લઇ જાય છે. એવામાં આવો જાણીએ ખાન-પાનની ખાસ વસ્તુ જે તમને ડેન્ગ્યુથી લડવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ UIDAI big decision For Aadhaar card: આધાર કાર્ડમાં થયો મોટો ફેરફાર, UIDAIએ લીધો આ મહત્વનો નિર્ણય- વાંચો આ અગત્યની માહિતી

  • ડેન્ગ્યુમાં નાળિયેર પાણીનું સેવન ફાયદાકારક છે.
  • તુલસીના પાનને ઉકાળીને તેનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને ડેન્ગ્યુમાં ફાયદો થશે.
  • મેથીના પાનને ઉકાળીને હૂંફાળું પાણી પીવાથી ડેન્ગ્યુમાં સારું સાબિત થઈ શકે છે.
  • પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ વધવા લાગે છે.
  • દાડમ લોહીની ઉણપ પૂરી કરશે, જે ડેન્ગ્યુને કારણે થતી નબળાઈમાં ફાયદો કરશે.
  • ખોરાકમાં હળદરનો ઉપયોગ ડેન્ગ્યુમાં પણ ફાયદો કરે છે.
  • ડેન્ગ્યુથી બચવા માટે ગિલોયનો રસ ફાયદાકારક છે. આ સિવાય ગિલોય અને તુલસીનો ઉકાળો બનાવીને પણ ડેન્ગ્યુમાં પી શકાય છે
Whatsapp Join Banner Guj