Kanpur central train schedule: અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન

Kanpur central train schedule: આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

અમદાવાદ, ૦૭ સિતમ્બર: Kanpur central train schedule રેલ પ્રશાસન દ્વારા કાનપુર સેન્ટ્રલથી પસાર થતી કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલીક ટ્રેનો અમદાવાદ મંડળથી કાર્યરત છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. 14 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09412 લખનઉ-અમદાવાદ સ્પેશિયલનો આગમન-પ્રસ્થાનનો સમય 00:30/00:40ને બદલે 00:30/00:35 વાગ્યે રહેશે.
  2. 13 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09166 દરભંગા-અમદાવાદ સાબરમતી સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 01:00/01:10ને બદલે 01:00/01:05 વાગ્યે રહેશે.
  3. 12 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09168 વારાણસી-અમદાવાદ સાબરમતી સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 01:00/01:10ને બદલે 01:00/01:05 વાગ્યે રહેશે.
  4. 13 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 01:40/01:50ને બદલે 01:40/01:45 વાગ્યે હશે.
  5. 10 સપ્ટેમ્બર 2021થી ટ્રેન નંબર 09448 પુણે-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 07:50/08:00ને બદલે 07:50/07:55 વાગ્યે હશે.

આ પણ વાંચો: Monsoon: હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની કરી આગાહી- વાંચો ક્યાં ક્યાં વરસસે મેઘરાજ

  1. 11 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09410 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 12:20/12:25ને બદલે 12:15/12:20 વાગ્યે રહેશે.
  2. 13 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 02938 ગાંધીધામ-હાવડા સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 14:05/14:15ને બદલે 14:05/14:10 વાગ્યે રહેશે.
  3. 15 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પુણે ક્લોન સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 15:25/15:30ને બદલે 15:20/15:25 વાગ્યે રહેશે.
  4. 13 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 20:25/20:35ને બદલે 20:25/20:30 વાગ્યે રહેશે.
  5. 11 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09167 અમદાવાદ- દરભંગા સાબરમતી સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 23:30/23:35ને બદલે 23:25/23:30 વાગ્યે રહેશે.
  6. 12 સપ્ટેમ્બર, 2021થી ટ્રેન નંબર 09165 અમદાવાદ- દરભંગા સાબરમતી સ્પેશિયલ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 23:30/23:35ને બદલે 23:25/23:30 વાગ્યે હશે.
Whatsapp Join Banner Guj