Celebration of Anti Terrorism Day in Ambaji 2

Celebration of Anti-Terrorism Day in Ambaji: અંબાજી માં આંતકવાદ વિરોધી દિવસ ની ઉજવણી કરાઇ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 20 મે:
Celebration of Anti-Terrorism Day in Ambaji: અંબાજી જી.એમ.ડી.સી ખાતે સિક્યુરીટી ગાર્ડ તેમજ અન્ય જીએમડીસી સ્ટાફે પ્રતિજ્ઞા લઈ આજે આંતકવાદ વિરોધી જિવસની ઉજવણી કરી હતી એટલુજ નહી, આંતકવાદ પ્રવૃર્તી સહીત સતત જાગૃર્ત રહેવા સુચન કરાયુ, તેમજ કોઇ પણ આંતકવાદ પ્રવૃર્તી કે તેને લગતી પ્રવૃર્તી જોવા મળે તો પોલીસ અધીકારીઓ ને જાણ કરવાં સુચન કરાયુ, જ્યારે બીનવારસી વાહન કે બીનવારસી જોખમી વસ્તુઓ ને નહીં અડકવાં અપાયુ માર્ગ દર્શન.

Celebration of Anti-Terrorism Day in Ambaji

જી.એમ.ડી.સી નાં મેનેજર એ.કે શ્રીવાસ્તવ ત઼થા માઈનીંહ મેનેજર જૈસદ અતીતે લેવડાવ્યા શપથ

આ પણ વાંચો..Bride refuses to marry: હજુતો નવવધૂ એ વરને પેહારાવી વરમાળા ને થયું કૈંક એવું.. લગ્ન કરવાની જ ના પાડી દીધી..

Gujarati banner 01