danta help yojna

Danta taluka: દાંતા તાલુકામા 91 લાભાર્થીઓને વિવિધ સહાય ના હુકમ અર્પણ કરાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 માર્ચ:
Danta taluka: રાજેશકુમાર ચૌહાણ, માન.પ્રાંત અધિકારી દાંતાના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકામાં વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, વય વંદના અને સંકટ મોચન યોજનાઓમાં પાત્રતા ધરાવતા લાભાર્થી ઓ માટે ફેબ્રુઆરી 2022 માં કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

Danta taluka

જેના પ્રથમ તબક્કામાં આજ તા.3-3-2022 ના રોજ પ્રાંત અધિકારી સા. દાંતા અને મામલતદાર સા. દાંતા ના વરદ હસ્તે કુલ 91 લાભાર્થીઓને સહાય હુકમો નું વિતરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચોVadali C J highschool: વડાલી ખાતે સી. જે. હાઈસ્કૂલ માં જીલ્લા કક્ષાનો કલાઉત્સવ યોજાયો

Gujarati banner 01