Vadali school game

Vadali C J highschool: વડાલી ખાતે સી. જે. હાઈસ્કૂલ માં જીલ્લા કક્ષાનો કલાઉત્સવ યોજાયો

Vadali C J highschool: વિજયનગર શાળા નંબર 2 ના વિદ્યાર્થી ઓ એ સમૂહગીત, ભરત નાટ્યમ માં ભાગ લીધો હતો.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 માર્ચ
: Vadali C J highschool: સાબરકાંઠા જીલ્લા કક્ષાનો કલા મહોત્સવ સી.જે હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. વડાલી મામલતદાર કેળવણી મંડળ ના પ્રમુખ તખતસિંહ હડિયોલ, જીલ્લા યુવા વિકાસ અધિકારી એ દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કર્યો હતો.

Vadali C J highschool: લોકનૃત્ય , ગરબો, રાસ, કાવ્યલેખન, વક્તૃત્વ, સમૂહગીત જેવી હરીફાઈઓ માં વિવિધ વયગ્રૂપ ની સ્પર્ધાઓ હતી. વિજયનગર તાલુકા ની સરસવ જૂથ શાળા એ રાસ, ગરબો, લોકનૃત્ય માં રાજપુર પ્રાથમિક શાળાના બાળકી એ કાવ્ય લેખન વિજયનગર શાળા નંબર 2 ના વિદ્યાર્થી ઓ એ સમૂહગીત, ભરત નાટ્યમ માં ભાગ લીધો હતો.

આ પણ વાંચો35 students from Surat district return from Ukraine: સુરત જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓની યુક્રેનથી સુખદ વતન વાપસી

Gujarati banner 01