Earthquake graph

Earthquake in Valsad: ગુજરાતના આ શહેરમાં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ગભરાહટ

Earthquake in Valsad: આ સમાચારને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પણ પુષ્ટિ મળી છે.

વલસાડ, 20 ઓગષ્ટઃ Earthquake in Valsad: આજે સવારે 10.26 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 36 કિમી દૂર નોંધાયુ છે. જોકે, આ ભૂંકપને કારણે કોઇ નુકસાન કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આ સમાચારને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પણ પુષ્ટિ મળી છે.

આ પણ વાંચોઃ oppo-a17k Smartphone Launch: Oppo A17k સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, સસ્તી કિંમતે મળશે શાનદાર ફીચર્સ

આ પણ વાંચોઃ Rama Ekadashi 2022: આવતી કાલે રમા એકાદશી, આ દિવસે કરો લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા

Gujarati banner 01