Fire in 2nd floor of old secretariat building: ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, ફાયર વિભાગ દોડતુ થયુ

ગાંધીનગર, 14 ઓક્ટોબરઃFire in 2nd floor of old secretariat building: ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ ફાટી નીકળી હતી, જેથી 3 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ  અકબંધ છે. 

બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દોડતી થઈ.

આ પણ વાંચોઃ silver seized: રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડાતી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત

આ પણ વાંચોઃ Ahmedabad Station Gets Platinum Rating: ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) દ્વારા અમદાવાદ સ્ટેશનને આપવામાં આવી “પ્લેટિનમ રેટિંગ”

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.