Active accident

જામનગર દ્વારકા હાઇ વે પર ખમભાળિયાં ના સોનરડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત

breaking news

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૮ જાન્યુઆરી:
જામનગર દ્વારકા હાઇ વે પર ખમભાળિયાં ના સોનરડી ગામ નજીક ગમખ્વાર અકશમાત.બે મોટરકાર વચ્ચે થતો અકસ્માત.અકસ્માતમાં કાર ચાલક 3 મુસાફરોના મોત અને 6 મુસાફરો ઘાયલ.ઘાયલો ને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.ઘટનાની જાણ થતાં પોલીસ, 108 ઇમરજન્સી અકસ્માત સ્થળે દોડી ગયા.

Whatsapp Join Banner Guj