Hardik patel

Hardik Patel will join BJP: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે- વાંચો વિગત

Hardik Patel will join BJP: ગત સપ્તાહના હાર્દિકના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુના ભાજપમાં જોડાવાના સંકેત આપ્યો હતો

ગાંધીનગર, 31 મેઃ Hardik Patel will join BJP: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.

અનેક અટકળો અને ગત સપ્તાહના હાર્દિકના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુના ભાજપમાં જોડાવાના સંકેત બાદ આજે મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ અંતે 2જી જુનના રોજ કેસરિયો ધારણ કરશે.

આ પણ વાંચોઃ Diesel-petrol shortage today and tomorrow: ગુજરાત સહીત દેશના 24 રાજ્યોમાં આજે અને કાલે ડીઝલ-પેટ્રોલની અછત રહેશે

ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનથી રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકાએ પહોંચનાર અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે અંતે જાહેર કર્યું છે કે પોતે કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે. 

આ પણ વાંચોઃ Monsoon forecast: કેરળ બાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસુ દસ્તક દેવાની નજીક હોવાની આશા

Gujarati banner 01