health minister kite

Hrishikesh Patel celebrates Makar Sankranti: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી

Hrishikesh Patel celebrates Makar Sankranti: વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.


અમદાવાદ, ૧૪ જાન્યુઆરીઃ Hrishikesh Patel celebrates Makar Sankranti: આરોગ્ય મંત્રી દ્વારા પરિવારજનો સાથે પવિત્ર પર્વની ઉજવણી સહજતાપૂર્વક કરવામાં આવી હતી આરોગ્ય મંત્રીએ માસ્ક પહેરી, કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

આ પણ વાંચો…Kite Celebration of Mental Hospital Ahmedabad: માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ,તહેવાર ઉજવણી ખુબ મહત્વ પૂર્ણ સાબિત થાય છૅ

Whatsapp Join Banner Guj